રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
દેશ સહિત રાજ્ય અને જૂનાગઢ જિલ્લા મા કોવિદ -19 ની મહામારી ના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો આર્થિક સ્થિતિ નુ સામનો કરીરહીયા છે તીયારે આવા જરૂરિયાતમન્દ લોકોને રોકડ સહાય કરવીતો એક બાજુ રહી પણ સરકાર તરફી રાંધણ ગેસ સિલિન્ડર. અને પેટ્રોલ. ડીઝલ મા દિવસે ને દિવસ ભાવ વધારો કરીને જનતા ઉપર વધુ એક મોંઘવારીનો માર ઝીકેલ છે તીયારે જનતા ને પડ્યા પર પાટા જેવી સ્થિતિ નુ નિર્માણ થયેલ જે પર્સને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ શ્રી નટુભાઈ પોંકીયા ની આગેવાની મા રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને સંબોધીને મારફતે જિલ્લા કલેક્ટરશ્રી જૂનાગઢ ને આવેદન પત્ર આપીને રાંધણગેસ સિલિન્ડર. પેટ્રોલ. ડીઝલ. ના ભાવ અંકુશ રાખવા અને રાજ્ય સરકાર તેના પરના તમામ ટેક્ક્ષ ધટાડીને રાજ્ય ના ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને મોખવારી થી રાહત આપવા અને દરેક ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકોને ઓગસ્ટ માસ શુધી રાંધણ ગેસ સિલિન્ડર મફત મા આપવા અને દરેકના ખાતા ના રૂ. 10.હજાર ની સહાય આપવા આવેદન મા માંગણી કરેલછે આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ નટુભાઈ પોંકીયા અને જિલ્લા કોંગ્રેસ સમિતી ના મહામંત્રી વી ટી સીડા. કાંતિભાઈ ગજેરા. મહામંત્રી પીડી પુરોહિત. મનસુખભાઈ ડોબરીયા. ભીખાભાઇ કાછડીયા. કિશોરભાઈ નાકરાણી. રાકેશભાઈ બાપુ. મીતાભાઈ ટેમ્પો વાળા વિગેરે કાર્યકર્તાઓ સોશ્યિલ ડિસ્ટન જાળવીનને આ લોક હિત ના કાર્યક્રમ મા હાજર રહેલ તેવું જિલ્લા કોંગ્રેસ સમિતી ના મહામંત્રી વી ટી સીડા અને પ્રતાપ એમ ભરાડ કાર્યાલય મઁત્રી જિલ્લા કોંગ્રેસ જૂનાગઢની યાદીમાં જણાવેલ છે.