રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ખેતરમાં કામ કરતી વખતે ચક્કર આવતા બેભાન
મુળ માધવપુરની ત્રણ યુવતીઓ ખેત મજુરી કરતી હતી તે સમયે થઈ હતી બેભાન
મોટી ઘંસારી ગામે વાડી વિસ્તારમાં બાજરો વાઢવાની કામગીરી સમયે થઈ હતી બેભાન
ત્રણેય યુવતીઓને ૧૦૮ ટીમ દ્વારા કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી…