રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોએ છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચાર આચરવામાં માજા મુકતા કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર
જરૂરીયાતવાળા વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવાના બદલે લાગતા વળગતા વિસ્તારોમાં કેમ બનાવવામાં આવ્યા..
લાગતા વડગતાના રોડ રસ્તા પણ ત્રણ મહિનામાં તુડી ગયા હોવાથી કોંગ્રેસે સીડી સાથે ડેપ્યુટી કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર…
શહેરમાં ઠેરઠેર ગંદકી, સ્ટ્રીટ લાઈટો બંધ છે..
પ્રજાની પ્રાથમિક સુવિધા પ્રત્યે ઘોર બેદરકારી સામે આજે કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર
તમામ તૂટેલા રોડ રડતા ગેરેન્ટી પિરિયડ માં આવતા હોવાથી, ફરી બનાવવામાં આવે તેવી કોંગ્રેસની માંગ
તાત્કાલિક ઉકેલ નહીં આવે તો કોંગ્રેસ કોર્ટના દ્વારે જશે તેવી અપાઈ ચીમકી..