ગીરગઢડા : ધો.૧૦ માં ૯૯.૪૦ PR લાવતી સુહાના પઠાણ

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

પઠાણ પરીવારનું નામ રોશન કરતી દીકરી સુહાના જુમાભાઈ પઠાણ જે અભીનવ વિદ્યામંદિર ગીર ગઢડામા અભ્યાસ કરે છે જે ધો.૧૦માં ૯૬.૪૦ પીઆર લાવી અને સમસ્ત પઠાણ સમાજ અને પરીવાર અને સ્કુલનું નામ રોશન કરેલ છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *