રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવના નાગવાથી વણાંકબારા રસ્તા ઉપર બાઈક દ્વારા સ્ટંટ કરનાર સાઉદવાડી ગામના યુવાનો પરેશ શામજી સોલંકી અને તુલસી રામજી બારીયાની પોલીસે અટકાયત કરી અને એમ.પી.એકટ પ્રમાણે જુદી જુદી કલમો હેઠળ એફ.આર.આઈ કર્યા બાદ જામીન ઉપર મુકત કરેલ છે. કેસની તપાસ એસએચઓ, પીએસઆઈ દિપક વાજા ચલાવી રહેલ છે.