દીવ : ડીજીટલ પેમેન્ટનો વેપારીઓને વધુ ઉપયોગ કરવા ચેમ્બરનો અનુરોધ

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ડીજીટલ પેમેન્ટને વધુ ને વધુ પ્રોત્સાહન આપવા દીવ પ્રશાસન દ્વારા અનેક કાર્યક્રમો થાય છે. ડીજીટલ વ્યવહાર ખૂબ જ ઝડપી, સરળ અને સુરક્ષિત છે. દીવ જિલ્લાના તમામ વેપારીઓ ડીજીટલ પેમેન્ટનો આગ્રહ રાખે તે માટે દીવ ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જશવંત મોડાસીયાએ અનુરોધ કરેલ છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *