રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નોવેલ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માંટે રોડનું કામ કરતા મજૂરી કરવા માટે આવતા મજુરીયાત વર્ગ ને શ્રીમતી કિંજલબેન તડવી તેમના તરફ થી માસ્ક વિતરણ કરે છે શ્રીમતી કિંજલબેન તડવી નું કેહવું એવું છે કે અલગ અલગ ગામડાઓ માંથી રાજપીપલા શહેરમાં મજૂરી કરવા માટે આવે છે અને તે લોકો પાસે માસ્ક ખરીદવા ના પણ પૈસા નથી હોતા અને તે લોકો ને કોરોના વાયરસ વિષે સમજાવી ને જાગૃત કરે છે કિંજલબેન તડવી તેમને માસ્ક આપીને કોરોના સામે કેવી રિતે લડવું તેની માહિતિ આપી અને કેવી રીતે સાવચેતી રાખવી તેના વિષે જાગૃત કરે છે અગાઉ લોક ડાઉન થયું ત્યાર થી કિંજલ બહેન તડવી આવી આકરી પરિસ્થિતી મા પણ વારંવાર માનવ સેવા પૂરી પાડે છે અને જમવાનુ આપી જનતા ને સારી સલાહ સૂચન આપી રહ્યા હતા અને કિંજલબેન માનવતા સાથે ગરીબ લોકોની સેવા કરવા માટે હંમેશા આગળ રહે છે આગળ પણ જો આવી પરિસ્થિતિ રહેશે તો તો પન માનવ સેવા ચાલુજ રાખશે તેવું જણાવ્યું હતું અને તેઓ સામાજિક કાર્ય કરતા પણ છે અને પોતે નગરપાલિકા માં કોર્પોરેટર સભ્ય છે તેઓ સારા કાર્ય કરી ને સમાજમાં લોકો જાગૃતિ થાય તેવી અપીલ કરે છે.