રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
છેલ્લા 79 દિવસથી ફેસબૂકના માધ્યમથી દરરોજ રાત્રે આઠ કલાકે સુર સંગીત અને કલાકારોની માહિતી સાથે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન લઈને દરરોજ હજારો લોકોને ઉત્સાહ પૂરો કનિદૈ લાકિઅ પાડી રહયા છે આ યુવાન એ બીજા કોઈ નહિ પણ જેમની જન્મભૂમિ રાજપીપળા છે તે હાઉસિંગ બોર્ડ રાજપીપળામાં જેમણે નાનપણ પસાર કર્યું અને માં સરસ્વતીના કનિદૈ લાકિઅ આશીર્વાદથી અકિલા મુંબઈમાં સંગીતકાર તરીકે નામના મેળવી પોતાનો સ્ટુડિયો પણ સ્થાપ્યો તે શિવરામ પરમાર શાસ્ત્રીય રાગની રજેરજની માહિતી અને તેની કનિદૈ લાકિઅ સાથે જોડાયેલા ફિલ્મી ગીતો અને કલાકારોની નખશીખ માહિતી લઇને શિવરામ ફેસબૂકના માધ્યમથી લોકડાઉનના પ્રથમ અઠવાડિયાં થીજ આવતા થયા છે.
શરૂઆતમા તો ગણ્યા ગાંઠ્યા લોકો આ લાઈવ માણતા હતા પરંતુ દિવસે દિવસે આ ફેસબૂક લાઈવ પ્રચલિત થયું અને મુંબઈ જ નહિ ગુજરાત, ભારત સહીત સ્પેન અને મોરેશિયસમાં પણ કનિદૈ લાકિઅ હજારો લોકો ભારતમાં રાત્રીના આઠ વાગ્યાની રાહ જોવા લાગ્યા બૉલીવુડના ઊંચા ગજાના કલાકારોને ગીતો ગવડાવનાર આ કલાકારે ગુજરાતના ઓસમાણ મીર,કિર્તીદાન કનિદૈ લાકિઅ ગઢવી,જેવા અકિલા કદાવર કલાકારો સાથે પણ કામ કર્યું છે ત્યારે શિવરામ પરમારનું કહેવું છે કે ” તમે સંગીત સાથે એક કલાક વિતાવો તો બીજા બે કલાક કનિદૈ લાકિઅ ખુબજ આનંદમાં પસાર થઇ જાય અને એટલેજ મહામારીના આ સમયમાં મને ખ્યાલ આવી ગયો હતો અકીલા કે આ લડાઈ લાંબી છે અને આપણે ઘરે રહીનેજ લડવાની પણ છે દિવસે કનિદૈ લાકિઅ પીએમ મોદી સાહેબે થાળી વગાડવાનું આહવાહન કર્યું ત્યારે જ મને સંગીના જાદુ નો અહેસાસ થયો અને મેં દરરોજ રાત્રે ફેસબૂકના માધ્યમથી સંગીત પીરસવાનું કનિદૈ લાકિઅ શરૂ કર્યું. સમાજ થોડા સમય માટે પણ કોરોના ના વિચાર થી બહાર નીકળે એ મારો ઉદેશ્ય હતો “શિવરામ પરમાર આ સમય દરમિયાન દર્શકોની ફરમાઈશ પણ કનિદૈ લાકિઅ પુરી કરે છે અને માત્ર ફરમાઈશ જ નહિ તે ગીત ની સંપૂર્ણ માહિતી પણ રસપ્રદ રીતે આપે છે આ લોકડાઉન દરમ્યાન શિવરામે બોલીવુડ ના તમામ સંગીતકાર ગાયક કનિદૈ લાકિઅ અને સંગીત ની દુનિયા સાથે જોડાયેલા કલાકારો વિષે માહિતી આપી છે સાથે સાથે ઊંચા ગજાના સંગીતકારો સાથે કામ કરી ચૂકેલા કલાકારો ને પણ લાઈવ સાંકડી કનિદૈ લાકિઅ અનોખો સેતુ બનવાનો પણ પ્રયત્ન કર્યો છે શિવરામ પરમાર નું કહેવું છે કે સંગીત સાથે દરેકે એકાદ કલાક તો વિતાવવો જ જોઈએ અને તેથીજ આ લોકડાઉન માં તો તે દરરોજ એક કલાક લાઈવ થાય છે પણ લોકડાઉન પૂરું થયા બાદ પણ તેમની ઈચ્છા છે કે દર રવિવારે તે આ પ્રમાણે લાઈવ રહે.