રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સાથે વિક્રમ સાંખટ,ખાંભા
કોંગ્રેસના 16 ધારાસભ્યો પોહચીયા રાજુલા..
ભાજપ તોડ જોડ ન કરે તે માટે હવે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમા ધારાસભ્યોને લવાયા…
ગઢડાથી સીધા પોહચીયા રાજુલા…
રાજુલાના મહુવા રોડ પર આવેલ દર્શન હોટલએ પહોંચ્યા ધારાસભ્યો…
અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા…
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અંબરીશ ડેરના હોમટાઉન રાજુલામાં નાખ્યા ધામાં…
રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા હોટલ દર્શન બુક કરી..
છેલ્લી ઘડીએ રાજુલા હોટલ દર્શનમા રોકાણનુ નકી થયુ.