રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
કાર ચાલકે કાબુ ગુમાવતા બે વ્યક્તિઓને ઇજા થઇ…
સારવાર માટે ૧૦૮ દ્વારા જાફરાબાદ હોસ્પિટલ ખસેડાયા…
દુધાળા નજીક પસાર થતા નેશનલ નંબર 8 પર પુરપાટ ઝડપે આવતી કાર ના ડ્રાઈવર કાબૂ ગુમાવતા 4 વ્યક્તિઓ આબાદ બચાવ…
પુરપાટ ઝડપે આવતી કાર ચાલકે કાબુ ગુમાવતા બની ઘટના…
કાર રોડ નીચે ત્રણ ગોથા મારી જતા નીચે ઉતરી ગઈ હતી ….
અંદર બેસેલા વ્યક્તિઓનો આબાદ બચાવ થયો….
જેમાંથી બે વ્યક્તિઓને ઇજા થઇ હતી…
ઇજાગ્રસ્ત લોકોએ ૧૦૮ દ્વારા જાફરાબાદ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.