રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
ગબ્બર તરફથી અંબાજી બાજુ આવી રહેલું ટ્રક ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત…
ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાતા ડ્રાઈવરનો થયો આબાદ બચાવ…
ટ્રક ઝાડ સાથે અથડાતા સદનસીબે જાનહાનિ ટળી ડ્રાઈવરને સામાન્ય ઇજા થતાં ડ્રાઈવરને અંબાજી કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો…
અકસ્માત સર્જાતા આજુ બાજુના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા.