રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
છેલ્લા એક વર્ષ દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ વિદેશી દારૂ નો જથ્થો ડિંડોલી વિસ્તારમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જ્યાં તમામ દારૂનો જથ્થો સુરતના D.C.P. કક્ષાના અધિકારીઓ ની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.