રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
સુરતમાં રીંગરોડ પાસે આવેલી રઘુકુળ ટેક્ષટાઈલ માર્કેટમાં વેપારીઓએ રાષ્ટ્રગીત નાં ગુંજનથી કાર્યની શરૂઆત કરી આ સાથે વ્યાપારીઓએ સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગની સાથે અને તમામ સુરક્ષા સાથે તમામ વ્યાપારી ભાઈઓએ કામકાજની શરૂઆત કરી હતી.