ગીર વિસ્તારમાં સતતં ત્રીજા દિવસે પણ વરસાદ રાવલ અને શાહી નદીમાં પુર

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

પૂર્વગીર વિસ્તારમાં સતતં ત્રીજા દિવસે પણ વરસાદ થયાવત તુલશીશ્યામ જંગલ વિસ્તારમાં ભારે વરસાદ થી રાવલ અને શાહી નદીમાં નવા નીર આવ્યાગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય અને જંગલ વિસ્તારોમાં તુલશીશ્યામ, જસાધાર, વડલી, નીતલી, મોતીસર,સોનારીયા, ધોકડવા, બેડીયા,નગડીયા સહિત અનેક વિસ્તારોમાં આજે બપોરના બે કલાકમાં ચાર ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો ચારેય તરફ પાણી પાણી જોવા મળ્યું. ગીર ગઢડા તાલુકાના ધોકડવા તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ પંથકમાં નદી નાળાઓ માં નવાનીર વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *