રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
તાલડા ના રતીભાઈ સતાસીયા નામના ખેડૂતની વાડીના માલિકીના કુવામાંથી લાશ મળી આવી.
તા.4/6/20 થી 8/4/20 દરમિયાન આ યુવક કુવામાં પડ્યો હોવાનું પોલીસ માં જાણ કરી..
યુવક ની લાશ તેમજ કપડાં માંથી કોઈ જ ઓળખ નહીં મળતા પોલીસ તપાસ ચાલુ..
ખાંભા પોલીસ દ્વારા કપડાં અને શરીર ના નિશાન ઉપર તાપસ ચાલુ કરી..
યુવક ની લાશ કોહવાયેલી હાલત માં હોવાથી કપડાં ઉપર જ તાપસ હાથ ધરાવા માં આવી..