રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જોત જોતા માં માંગરોળ માં ધીમીધારે વરસાદ નું થયું આગમન લોકોમાં ખુશી રાહદારીયો એ પણ વરસાદી માહોલ ની મજા માણી હતી.
વરસાદી માહોલ થી માંગરોળ શહેરમાં ગરમીથી રાહત વાતાવરણમાં ઠંડક પ્રસરી
વરસાદ પડતા ની સાથે વેપારીઓ એ અને બાળકોએ લીધી મેહુમલા ની મોજ
માંગરોળ ના અવિતારોમાં અને રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી રાહદારીઓને અવર જવારમાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.