રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ જિલના માંગરોળ સંજીવની નૅચરલ ફાઉડસન અને ગૌ રકક્ષક સેના દ્વારા માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરેલ કે જે કેરળના મલપ્પુરમ ખાતે ગર્ભવતી હાથણીને વિસ્ફોટકો ભરેલું અનાનસ ખવડાવવાની તેમજ હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડુત્તા વિસ્તારમાં કોઈ વ્યક્તિએ ગર્ભવતી ગાયને વિસ્ફોટકોનો ગોળો બનાવીને ખવડાવી દીધો હતો જેથી ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી આવા હિન કૃત્યો કરનાર ને કડકમા કડક સજા મળે માટે માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન તેમજ ગૌ રક્ષા સેના દ્વારા રાષ્ટ્રપતિ ને સંબોધી માંગરોળ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવેલ અને હવે પછી આવા અબોલ પશુ પર કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ દ્વારા આવા બનાવ ન બને તેમાટે સંજીવની નૅચરલ પ્રમુખ નરેશ ગોવસ્વામી નીલેશ રાજપરા લીનેશ સોમૈયા રમેશભાઈ જોશી ગૌ રક્ષક સેના ના સુરજભણ કેતન નારશાણ સહિત સંજીવની નેચરલ સભ્ય હાજર રહ્યા હતા.