રિપોર્ટર : જીતુ પરમાર , માંગરોળ
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ભાટ સીમરોલી ખાતે કોરોના મહામારી ના સમયમાં લોકોને ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ ન થતા ગરીબ વર્ગના લોકોને હાલાકી ન ભોગવી પડે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સેવાદલ અધ્યક્ષ પ્રગતી બેન આહીર દ્વારા અન્ન મિલે તો મન મિલે કાર્યક્રમ અંતર્ગત અનાજ કીટ વિરણ કરવામાં આવ્યું હતું.
કેશોદ તાલુકા આસપાસના ગામના રહેતા જરૂરિયાત મંદ લોકો ને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.