અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગામડાઓમાં અતિ ભારે બફારા બાદ મેઘરાજાની પધરામણી

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

વાવેરાની નદીમાં આવ્યુ ઘોડા પુર પ્રથમ વરસાદે ડેમોમા પાણી છલકાઇક ગયુ હતું ત્યારે ઘણા લોકોના ઘર સુધી પાણી ભરાયા હતા.

રાજુલામાં આજે સવારના બફારા બાદ વરસાદના હળવા ઝાપટાં જોવા મળ્યા હતાં.

જાફરાબાદ સવારથી વાદળાં છવાયા વાતાવરણમાં બપોરના સમયે વરસાદ પડતા લોકો એ ગરમીમાં થોડી રાહત મળી હતી

હવામાન ખાતાની આગાહી પગલે ગુજરાતમાંથી વાવાઝોડાની આફતો ટળી ગઈ છે.પરંતુ વરસાદી ઝાપટા આ વાવેરા ધારેશ્ચર દિપડીયા ઘાડલા માં આજે સવાર થી ભારે ગરમી અને બફારા બાદ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વરસાદ ચાલુ થયો હતો અને ડોઢ કલાક સુધી વરસાદ પડ્યો હતો.

જોકે થોડી વારે તો સોમાસુ જામ્યું હોય તેમ રોડ પર પાણી દોડતા થયા હતા. પરંતુ ખેડૂતોને હજી પાક ખેતરમાં હોય એટલે નુકશાન થાય તેવુ લાગે છે વાવેરામાં થોડી વારે માં બે મી.મી. વરસાદ નોંધાયો હતો.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *