રિપોર્ટર: ભૂપત સાંખટ સાથે વિક્રમ સાંખટ,અમરેલી
ગયા વર્ષે આજ નદીમાં જયાં થી માટી ઉપાડી તી તે જ ખાડા મા એક બાળક પડી જતાં તેને જીવ ગુમાવ્યો હતો તેમજ એક ગૌ માતા ફસાઈ ગયા ત્યારે હિટાજી મશીન થી કાઢયા તાતો આ વરસે જે ખાડા પાડયા છે તેમા કોઇ નિર્દોષ નો ભોગ ન લેવાય તે જોવા નુ રહ્યુ
જ્યારે નદી માથી રેતી કે માટી ઉપાડતા હોય ત્યારે પુછવા મા આવે કે આ રેતી કે માટી ઉપાડવા ની મંજુરી છે ત્યારે એવો જવાબ આપવા મા આવેકે સુજલામ સુખલામ યોજના મા ચેકડેમ ઉડો ઉતારવા ની મંજુરી છે તો ખરેખર નાગેશ્રી નદી મા કયાય ચેકડેમ તો જોવાય નથી મળતો.
જો ખરેખર સુજલામ સુખલામ યોજનાઓ નાગેશ્રીમાં ચાલુ હોય તો નાગેશ્રી ના લગભગ ૨૦૦૫ તળાવો તુટેલા છે તેને ઉડા ઉતારો
ખરેખર નાગેશ્રી નદીમાં માટી કે રેતી ઉપાડવા ની મંજુરી છે કે પછી લોલમલોલ ચાલે છે તે ખરેખર ખબર પડતી નથી.