રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી
અંબાજી મંદિર દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી.
20 માર્ચ થી અંબાજી મંદિર ભક્તો માટે બંધ હતું તે હવે ખોલવામાં આવશે.
અંબાજી મંદિર દ્વારા દર્શન સમય નક્કી કરવામાં આવ્યો.
આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
સવારે 7:30 થી 10: 45 સુધી મંદિર ખુલ્લુ રહેશે.
બપોરે 1 થી 4:30 સુધી મંદિર ખુલ્લુ રહેશે.
સાંજે 7:30 થી 8:15 સુધી જ મંદિર ખુલ્લુ રહેશે.
સરકાર ના નિયમો ને ધ્યાન માં રાખી દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે.