નર્મદા: કેવડીયા કોલોની ખાતે નર્મદા માતાની મૂર્તિ પાસે ફરજ બજાવતા પી.એસ.આઈ કે.કે.પાઠક દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યું.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નર્મદા માતા ની મૂર્તિ પાસે ફરજ બજાવતા પોલીસ અધિકારી પી.એસ.આય કે.કે.પાઠક ધ્વારા વાહન ચેકીંગ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે ગાડી નું લાયસન્સ અને અન્ય કાગળો ચેકીંગ કરવામાં આવ્યું હતુ. જે વાહન ચાલકો એ માસ્ક ન પેહર્યુ હોય તેમને પોલીસ અધિકારી પી.એસ.આઈ કે.કે પાઠક ધ્વારા માસ્ક આપી લોકડાઉન નું પાલન કરવાની સૂચના આપી હતી. પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.એસ.આઈ કે.કે.પાઠક નું જણાવું હતું કે અમને જનતા તરફથી પૂરેપૂરો સાથ સહકાર પણ મળી રહ્યો છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *