મોરબી: હળવદ નગરપાલિકાની ગાડીની ઠોકરે આધેડને ઈજા પહોંચી.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદના સુખપરના રહેવાસી માનસંગભાઈ રામજીભાઈ દેકાવાડીયાએ ફરિયાદ નોંધાવી છે કે હળવદ નગરપાલિકાની કચરો ઉપાડતી ગાડી નં જીજે ૩૬ જી ૦૩૨૪ ના ચાલકે ભવાનીનગર નજીક પાછળથી ઠોકર મારી ફરિયાદી માનસંગભાઈને ઈજા કરી છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *