રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત લોકો દ્વારા પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષારોપણ કરવામાં છે આજ રોજ માંગરોળ 108 ટિમ દ્વારા માંગરોળ 108 ઓફિસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 108 ટિમ દ્વારા લોકોને પર્યાવરણ નું રક્ષણ કરવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જુનાગઢના પ્રોગ્રામ મેનેજર જયેશ કારેના સાહેબ અને જિલ્લા અધિકારી વિસ્તૃત જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ માંગરોળ ના સ્ટાફ ઇ એમ ટી ઇદ્રરીસ અમરેલિયા, બીજલ ગઢવી, પાઇલોટ હસેન મથ્થાં, જિતેન્દ્ર સગારકા, દિનેશ ચોચા,જોડાયા હતા.