રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ વિભાગના કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમ નંબર ૦૨૮૭૮-૨૮૫૦૬૩/૬૪, હેલ્પલાઈન ૦૨૮૭૬-૧૦૭૭, ફીશરિઝ વિભાગ ૨૪૭૨૮૨, પોર્ટ ઓફિસ ૨૨૧૧૩૯, પોલીસ વિભાગ ૨૨૨૧૦૧, પી.જી.વી.સી.એલ. વેરાવળ ૯૬૮૭૬૩૩૭૮૪, પી.જી.વી.સી.એલ ઉના ૦૨૮૭૫-૨૨૨૭૮૨, માર્ગ મકાન વિભાગ ૨૨૦૨૩૭, નગરપાલીકા ફાયર બ્રિગેડ ૨૨૦૧૦૧, જિલ્લા પંચાયત ૨૮૫૨૨૪, એસ.ટી.ડેપો ૨૮૫૦૬૪, સિંચાઇ વિભાગ ૨૬૭૩૨૫૩ તેમજ તાલુકાકક્ષાના કંટ્રોલરૂમ મામલતદાર કચેરી વેરાવળ ૦૨૮૭૬-૨૪૪૨૯૯, મામલતદાર કચેરી તાલાળા ૦૨૮૭૭-૨૨૨૨૨૨, મામલતદાર કચેરી સત્રાપાડા ૦૨૮૭૬-૨૬૩૩૭૧, મામલતદાર કચેરી કોડીનાર ૦૨૭૯૫-૨૨૧૨૪૪, મામલતદાર કચેરી ઉના ૦૨૮૭૫-૨૨૨૦૩ અને મામલતદાર કચેરી ગીરગઢડા ૦૨૮૭૫-૨૪૩૧૦૦ કાર્યરત છે.