ગીર સોમનાથ: ગિરગઢડા ના ડુંગરોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ગીર સોમનાથના ઉના તાલુકાના આસપાસના ગીર વિસ્તારમાં વરસાદનું જોર દેખાયું..

ધોકડવા,જસાધાર,વડલી,નિટલી સહિતના વાદળછાયુ વાતાવરણ સાથે વરસાદનું આગમન..

ગીરના જંગલોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ….

ઉના,ગિરગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ….

કેસર કેરીના ખેડૂતો ની ચિંતા વધી ….

ગીરના નંદિવેલા ડુંગરોમાં વરસાદ માહોલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *