રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના વાવેરા ગામે જોરદાર પવન સાથે વરસાદ પડ્યો ખુબ મોટા પાયે નુકસાન થયું હતું
વાવાઝોડું ના ખુબ ઝડપી પવન થી ખુબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યુ હતું ત્યારે લોકો ના ઘરના છાપરા તેમજ પતરા નળીયા ઉડી જતાં અરેરાટી વ્યાપી હતી
રોડા રસ્તા મા વુક્ષો પડ્યા હતા અને લાઈટના થાંભલા પડ્યા તેમજ લોકો ના ઘરના નળિયા પતરા ઉડી ગયા ત્યારે લોકો ને ઘરમાં અનાજ ને ખુબ મોટા પાયે નુકસાન થયું હતું
ખેડૂતો નો ઉનાળુ પાક ખેતરમાં હજુ ઉભો ત્યારે પાક ને પણ પણ નુકસાન તલ મગ જેવા પાક ને નુકસાન થતા ખેડૂતો માટે આભ તૂટી પડયું પહેલાં કોરોના વાયરસની મહામારી પછી ટીડ અને બાદમાં વાવાઝોડું અને વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય.