ગીર સોમનાથ: દ્વારકા-ઉના રૂટની એસ.ટી.બસ શરૂ થતા મુસાફરોમાં આનંદ

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

દેવભૂમી દ્વારકા જીલ્લાનાં દ્વારકા મુકામેથી દ્વારકાથી ઉના તરફના એસ.ટી.બસની સેવા થતા મુસાફરોમાં આનંદ છવાયો છે. આ એસ.ટી.બસ દ્વારકાથી સવારે નવ વાગ્યે ઉપડીને સાંજે પાંચ વાગ્યે ઉના ગામે પહોંચશે. આ બસમાં પોરબંદર, વેરાવળ, સોમનાથ વિ.સ્ટોપ આવશે અને આજ રીતે આ બસ ઉનાથી સવારે નવ વાગ્યે ઉપડીને સાંજે પાંચ વાગ્યે દ્વારકા આવશે. આ બસની શરૂઆત થતા મુસાફરોની સુવિધામાં વધારો થયો છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *