રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવ એસબીઆઈમાં ચીફ મેનેજર પ્રભાતકુમાર ઝાની બદલી થતા તેમની જગ્યાએ ચીફ મેનેજર તરીકે કુમાર રવિ રંજ એ ચાર્જ સંભાળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દીવના નવા ચીફ મેનેજર દીવની જનતાની ખાસ સમસ્યા જેવી કે નેમ ચેન્જની છે તેનુ ખાસ નીરાકરણ કરે તેવુ જનતા ઈચ્છી રહી છે.