રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી
રાજુલા તાલુકાના વાવેરા ગામે આજે સવારથી વાદળ સાયુ વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ પવન સાથે વરસાદ પડ્યો હતો અને પવનની ગતિ વઘતા વાવેરા ગામમાં વુક્ષો અને સ્પટેશન પણ પડી ગયા હતા ત્યારે ગામ લોકો પવન થી મુજવણ મા મુક્યા હતા.વાડી વિસ્તારમાં પણ વુક્ષો પડી ગયા હતા પવન ના કારણે ગામ લોકો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.