માંગરોળના વાતાવરણમાં અચાનક પલટો : ચારેતરફ વાદળો છવાયા વરસાદી વાતાવરણ સાથે અમી છટણા સાથે ભારે પવન ફૂંકાયો

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલના માંગરોળ હવામાન ખાતા દ્વારા નિર્સગ વાવાઝોડાની અગાહી બની અસર માંગરોળના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.

બપોરના સમયે અચાનક જ વાતાવરણ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ભારે પવન સાથે વરસાદના અમીછાંટણા શરૂ થયા હતા.
અચાનક જ વાતાવરણમાં પલટો થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

આજ રોજ માંગરોળ મામલતદાર કચેરી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક પણ બોલાવવામાં આવી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *