રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
માંડલના રહીશ અને આદરિયાણા PHC માં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા માંડલના ડૉ. હાર્દિકભાઈ ચૌહાણ જેઓ કવિડ ૧૯ ની મહામારીના સમયમાં એક માસ સુધી અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ખુબજ પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી અને આજે તેઓને ફરજ ઉપરથી રજા મળતાં તમામ નોર્મલ રિપોર્ટ કરાવી તેઓ માંડલ ખાતે તેમના ઘરે પરત ફરતાં પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઇ અને ભવ્ય સન્માન અને તાળીઓથી વધાવી સ્વાગત કર્યું.