રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
સરકાર શ્રી દ્વારા કરવામા આવતી ચણાની ઓછી ખરીદીના વિરોધમાં કર્યા સુત્રોચ્ચાર
અગાઉ પ્રતિવિઘે 200 કિલો ચણાની ખરીદી કરવામા આવતી હતી
હાલમાં પ્રતિવિઘે માત્ર 50 કિલો ચણાની ખરીદી કરવામા આવતી હોવાના વિરોધમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર
સરકાર ખેડુતોની મશ્કરી બંધ કરે અને નિયમ મુજબ પુરતી ખરીદી કરવાની ખેડુતોની માંગ