રિપોર્ટર: વિક્રમ સાંખટ
હાલ કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્ર્વમાં સાલી રહી છે ત્યારે પોતાના પરીવાર ની ચિંતા કર્યા વિના શેવા આપી રહ્યા છે ત્યારે લંબે હનુમાન રોડના ભરતનગર ખાતે વીર જલકારી મહિલા મંડળ દ્વારા અને નંબર ૧૪ કરંજ મગોબના કોર્પોરેટર કૈલાસબેન વિઠ્ઠલભાઈ ભાલીયા ડ્રેસ અને સાડી આપી સન્માન કરવામાં આવ્યુ હતું. કોરાનાના પગલે લોકડાઉન દરમિયાન પરિવાર ની પરવાનગી પરવા કર્યા વગર સફાઈ કામગીરી ચાલુ રાખનાર ૧૯ કામદાર બહેનો નુ સન્માન કરવામાં આવ્યુ હતું.