રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
કોવિડ -19 સામે લડી રહેલા ઞીર સોમનાથના કોરોના યોધ્ધાઓનુ કાયૅવંદના સન્માનપત્ર આપી કૃતઞ્નતા વ્યકત કરતા ઞીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આદરણીય શ્રી કલેક્ટર સાહેબ શ્રી, એસ.પી.સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, નાયબ કલેકટર શ્રી, ના.જિ.વિ.અધિકારી શ્રી, જિ.શિ.અધિકારી શ્રી, જિ.આરોગ્ય અધિકારી શ્રી, અધિક કલેકટર શ્રી, એ.એસ.પી.સર, પ્રાન્ત અધિકારી સાહેબ તમામ, તમામ મામલતદાર સાહેબો, તમામ ટી.ડી.ઓ.,તમામ ટી.એચ.ઓ. તમામ પી.આઈ ને સન્માનિત કરતાં જિલ્લા પ્રમુખ બાબુભાઈ પરમાર, મહામંત્રી પરબતભાઇ ચાંડેરા, રાજ્ય સંઘના પ્રતિનિધી દીપક નિમાવત, ઉપપ્રમુખ વજેસિહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.