મહીસાગર: લુણાવાડા ના સોનેલા ગામે સ્મશાન યાત્રા માં 20 થી વધુ માણસો જોડાતા કાર્યવાહી કરાઈ

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

ગામ માં નીકળેલી સ્મશાન યાત્રા માં 20 કરતા વધારે માણસો ની ભીડ થતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ

લુણાવાડા મામલતદાર દ્વારા સ્મશાન યાત્રા માં સરકારી ગાઈડ લાઈન નું પાલન ન કરનાર પરિવાર સામે કાર્યવાહી

લુણાવાડા મામલતદાર એ લુણાવાડા પોલીસ મથક જઇ સ્મશાન યાત્રા માં પરવાનગી વગર ના માણસો સામે પોલીસ ફરિયાદ

લુણાવાડા પોલીસે ફરિયાદ ને લઈ તપાસ હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *