જૂનાગઢ: કેશોદમાં કોરોના દર્દીઓ પાછા ફર્યા હોવા છતાં કન્ટેન્ટમેન્ટ ઝોને ખુલ્લો ન કરાતાં મહિલાઓનો હલ્લાબોલ

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કન્ટેન્ટમેન્ટ ઝોન બફર ઝોન બાબતે કર્યો હલ્લાબોલ..

કેશોદ વોર્ડનં એકમાં મહિલાઓનો હલ્લાબોલ..

સોસાયટી વાસીઓની કન્ટેન્ટમેન્ટ ઝોનની સરહદ મોંટી રખાયાના આક્ષેપ..

આ ઝોનમાં ખેડુતોની સંખ્યા વધુ હોવાથી ભેદભાવ રખાતા હોવાના આક્ષેપ..

મહિલા અને પુરુષોએ કન્ટેનમેન્ટ ઝોને ખુલ્લો કરવા સાંજનો 4 કલાક સુધીનો સમય આપ્યો ..

નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલીયા વિરુદ્ધ હાય હાયના લગાવ્યા નારા…

હલ્લાબોલની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *