રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નર્મદા જિલ્લામા રાજપીપલા ખાતે એસ ટી બસ ડેપો દ્વારા સરકાર શ્રી નું ચુસ્ત અમલ સાથે ઘણી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે બસ ડેપો મેનેજર દ્વારા જણાવામાં એમ આવ્યું હતું કે સરકાર શ્રી ના આદેશ મુજબ કડક પાલન કરી અમુક રાહત સાથે બસ ડેપો નું મેનેજમેન્ટ સાથે અમે નવા રૂલ્સ સાથે રાજપીપલા ડેપો દ્વારા રૂટ નક્કી થયા છે રાજપીપલા – જૂનાગડ રાજપીપલા- લુણાવાડા.રાજપીપલા થી દાહોદ.રાજપીપલા – અંબાજી.રાજપીપલા – સુરત.એક્સપ્રેસ રૂટો શરૂ કરવામાં આવેલ છે તેમાં રાજપીપલા,કીર્તિ.રાજપીપલા-કેવડીયા -વડોદરા.રાજપીપલા-દેડીયાપાડા.રાજપીપલા-ભરૂચ-અંકલેશ્વર એમ ડેપો તંત્ર સંચાલન સાથે નવા નિયમ અનુસાર 20 બસો ચાલુ કરવામા આવી છે બસમાં 30 મુસાફર બેસાડવાનું નક્કી કર્યું છે જેથી સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને સરકાર શ્રી ના આપેલા નિયમ મુજબ પેહલા ડ્રાઈવર અને કંડકટર નું ટેમ્પરેચર ચેક કરી સેનેટાઇઝર કરી પછી ફરજ પર મોકલીએ છે અને દરેક મુસાફર ને ટેમ્પરેચર ચેક કરી સેનેટાઇઝર કરી અને ફરજીયાત માસ્ક પેહેરવુ પડશે પછી બસ ની અંદર પ્રવેશ આપવામાં આવશે.