રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વીરમગામ નગર સંયોજક નીલેશ રાણા, કીરણભાઈ સોલંકી, દ્વારા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુ થી વિરમગામ ના વીવીધ વિસ્તારમાં ઉકાળા વીતરણ કરવામાં આવેલ છે તેમા ઉપસ્થિત સહ સંયોજક રાહુલભાઈ નંદપાલ,જયદીપ મકવાણા,દીપક દરજી, ચીરાગ દરજી,આકાશ દરજી,વેદાંતભાઈ પુરોહીત તથા કાઉનસીલર સતીષભાઈ દલવાડી તથા અન્ય લોકો મદદરૂપ બન્યા હતા.