રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારોને દરિયો ન ખેડવા કરાયું સૂચન
જૂનાગઢ માંગરોળ બંદરમાં માછીમારી કરવા ગયેલી૧૮૫૦ જેટલી મોટી બોટો ને માંગરોળ બંદર ઉપર પરત બોલાવી લેવામાં આવી જેમાંથી અમુક બોટોને નજીકના બંદર પર લનગ્રાવા ની અપાઇ સુચના ખાસ કરીને માંગરોળમાં ૧૮૫૦ જેટલી મોટી બોટો છે પરંતુ માંગરોળ બંદરની કેપેસીટી ન હોવાથી અમુક બોટોને ઓખા બંદર ખાતે લાંગરીદેવાની તંત્ર દ્વારા સુચના અપાઈ છે. વળી દરીયામાં પણ જોવા મળી રહયો છે જોરદાર કરંટ જેથી દરિયો ના ખેડવા અને લોકોને દરીયા કીનારા ઉપર નહી જવા તંત્ર દ્વારા સુચના અપાઈ છે.