ગીર સોમનાથ: સિધ્ધિ સિમેન્ટ નાં સિક્યુરિટી ગાર્ડનાં સ્ટાફ તરફથી આજ રોજ એસ.બી.આઈ મોરાસા બેંક માં રૂ.40300 પી એમ ફંડ માં જમા કરવામાં આવ્યા.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

સિધ્ધિ સિમેન્ટ નાં સિક્યુરિટી ગાર્ડ નાં સ્ટાફ તરફથી પી એમ ફંડ માં આજ રોજ એસ.બી.આઈ મોરાસા બેંક માં રૂપીયા ૪૦૩૦૦ પી એમ ફંડ માં જમા કરવામાં આવીયા હતા.સિધ્ધિ સિમેન્ટ નાં સિક્યુરિટી ગાર્ડ નાં સ્ટાફ તરફથી પી એમ ફંડ માં રૂપીયા ૪૦૩૦૦ આપી પ્રસંસનીય કામગીરી કરવા બદલ અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *