રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રેરણાતીર્થ શ્રી ડૉ. જીગરભાઈ ઇનામદાર,શ્રી ઝોન સંયોજક હરીશભાઈ મચ્છર અને જિલ્લા સંયોજક શ્રી હિરેનભાઈ મંકોડીયાના માર્ગદર્શન મુજબ ઝુંડ ગામમાં આયુર્વેદિક હોમિયોપેથીક ગોળીઓ નો વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ઝુંડ ગામ ના સહ સંયોજક હિતેશભાઈ પટેલ , મહિલા ટીમ ના સંયોજક લાખું બેન રબારી, વિરમગામ તાલુકા સંયોજક જગદીશભાઈ રાવળ , રસિકભાઈ કોળી ઉપસ્થિત રહ્યા હતા.