રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવના ઘોઘલાના ત્રણ વિદ્યાર્થીઓ ભાવિન સુર્યકુમાર બારીયા, સન્ની કિરિટ સોલંકી, ટપકેશ પરસોતમ સોલંકી જેઓ કલકતામાં મર્ચન્ટ નેવીની પરીક્ષા આપવા ગયેલા લોકડાઉન થઈ જતા ત્યાં ફસાયા દીવ પ્રશાસને પરવાનગી આપતા માદરે વતન દીવ પહોંચ્યા અને ફેસેલીટી કોરોન્ટાઈન કરાયા તેમના પરીવારે રાહતનો શ્વાસ લીધો અને કલેકટર સલોની રાયનો આભાર માન્યો હતો.