રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સમગ્ર વિશ્વમાં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ગરીબ પરિવારને 1200 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમકે બેચરાજી તાલુકો પાટડી તાલુકા ગામડામાં લોકોના ઘરે જઈને માલધારી વિકાસ સંગઠન દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.