રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
લુણાવાડા જિલ્લા સેવા સદન જયંતિ રવિ આવી પહોંચ્યા
જિલ્લા ના તમામ વહીવટી તંત્ર સાથે કલેકટર કચેરી મિટિંગ યોજી સૂચના અપાઈ જિલ્લા માં વધતા કોરોનાના કેસ કે ને નિયંત્રણ માટે સૂચન અપાયા
જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે મિટિંગ કરાઈ
કોરોના ને નાથવા જિલ્લા વહીવટી તંત્ર ને સચિવે યોગ્ય સૂચના આપી