પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસને મળી મોટી સફળતા

Latest Madhya Gujarat shera

શહેરા ના કવાલી ગામે થી ઝડપાયો મોટી માત્રા માં વિદેશી દારૂ નો જથ્થો

કવાલી ગામ ની સિમ માં ઘાસમા છુપાવેલો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો

રૂપિયા ૨,૪૦,૦૦૦ ની કિંમત નો ૫૦ પેટી જેટલો મોટી માત્રા મા વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો

ગામના અન્ય બુટલેગર ને આપવા માટે મંગાવ્યો હતો વિદેશી દારૂ નો જથ્થો

પોલીસની રેડ જોઇ બુટલેગર પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં થયા સફળ

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *