રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
છેલ્લા ઘણા સમયથી સમગ્ર સોસાયટી વિસ્તારમાં ભુગર્ભ ગટરના દૂષિત પાણી ઉભરાય છે અને ભરાઈ રહે છે
ચક્કાજામ કરતા રહીશોને સમજાવતાં પોલીસ અને રહીશો વચ્ચે સામાન્ય ઘર્ષણના દ્શ્યો સર્જાયા
નગરપાલિકાના સ્થાનિક કાઉન્સિલરો, પ્રમુખ ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી ન થતા સ્થાનિકો રોષે ભરાયાં
ન.પા. પ્રમુખ અને ચીફ ઓફિસર સામે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો.