ગીર સોમનાથ: ઘોઘલામાં ગેસ લીકેજથી આગ લાગી, કોઈ જાનહાની નહીં

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ઘોઘલા ચાચરના ચોરા પાસે સવારે એક હોલમાં રસોઈ થતી હતી. જેમાં બે ગેસ સીલીન્ડર હતા જેમાનાં એક સીલીન્ડરમાં લીકેજ થતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલીક ઘટના સ્થળે પહોચી અને આગને કાબુમાં લીધી હતી આગથી કોઈ જાનહાનિ થયેલ નથી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
૭૫૭૨૯૯૯૭૯૯
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *