કતપુર ઇજનેરી કોલેજમાં કાર્યરત એન.એન.એસના સ્વયંસેવકો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શાળાના છાત્રો અને અધ્યાપકો પાસેથી સૈનિકો માટે વેલ્ફેર ફંડ જામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આજદિન સુધીમાં જમા થયેલ કુલ રૂ.75 હજાર રૂપિયા એકત્રિત થતા ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી આચાર્યને અર્પણ કર્યો હતો. સ્વયંસેવકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યની કોલેજોમાંથી એકત્રિત કરાયેલ ફંડમાં સૌથી વધુ ફંડ તેમના દ્વારા એકત્રિત કરાયું છ.