રિપોર્ટર: અંકુર ઋષી, રાજપીપલા
નર્મદા જિલ્લામા રાજપીપલા ખાતે એસ ટી બસ ડેપો દ્વારા સરકારે લોકડાઉન 4 નું ચુસ્ત અમલ સાથે ઘણી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે બસ ડેપો તંત્ર દ્વારા જણાવવામાં એમ આવ્યું હતું કે સરકારના આદેશ મુજબ કડક પાલન કરી અમુક રાહત સાથે બસ ડેપો નું મેનેજમેન્ટ સાથે અમે કડક પાલન કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું.